કૃષિ ઉત્પાદનના પ્રણેતા
દરેક પાકો માટે તંદુરસ્તી સાથે વૃદ્ધિ + વધુ ઉપજ એટલે કૃષિ યુનીવર્સીટી દ્વારા ટેસ્ટ થયેલ અમારું ઉત્પાદન કેસોડ્રીન V-4 મમરી અને કેસોડ્રીન V-4 પ્રવાહી
 
               
              ક્રિઝેકસ કેમીકલસ મેન્યુફેકચરીંગ કંપની (ગુજરાત),ભારતે કેસોડ્રીન V-4 મમરી અને કેસોડ્રીન V-4 પ્રવાહી પર અનેક વર્ષોના સંશોધન અને રીસર્ચ કર્યા બાદ કૃષિ યુનીવર્સીટી દ્વારા ટેસ્ટ થયેલ અને સફળતાનું સર્ટીફીકેટ મેળવેલ ભારતભરમાં એકમાત્ર કંપની જે આ ઉત્પાદન કરે છે (પેટન્ટ માટે પણ અરજી કરવામાં આવી છે.)જે ખેડૂત ભાઈઓએ તેમના ખેતરમાં કેસોડ્રીન V-4 પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તેમના વિડીયો અમારી યુટ્યુબ ચેનલ પર જોવા માટે 👉 Click (લિંક) ક્લિક કરો.. કોઈપણ પાકનો આધાર તંદુરસ્ત મુળિયા પર હોય છે. સ્વસ્થ મૂળ સાથે, તંદુરસ્ત છોડ અને ઓછા ખર્ચ સાથે ઉચ્ચ ઉત્પાદન મેળવવા માટે કેસોડ્રીન V-4 મમરી અને કેસોડ્રીન V-4 પ્રવાહીનો ઉપયોગ કરો.
 અમે કેસોડ્રીન V-4 મમરી, કેસોડ્રીન V-4 પ્રવાહીના પ્રતિષ્ઠિત ઉત્પાદક/સપ્લાયર્સ છીએ. 
                જેનો ઉપયોગ ખેડૂતો દ્વારા લસણ, ડુંગળી, મગફળી, કપાસ, જીરું, ચણા, ધાણા, મરચા, સોયાબીન, શેરડી અને 
                તમામ શાકભાજી જેવા પાકોમાં કરવામાં આવે છે આ તમામ પાકને લગતા રોગો જેમ કે સુકારો, પીળીયો,ચરમો, મૂળના રોગો અને 
                વિવિધ પાકોમાં હાજર બેક્ટેરીયલ, વાયરલ અને ફંગલના રોગ પર નિયંત્રિત કરે છે.જે અમારી યુટ્યુબ ચેનલ પર ખેડૂત ભાઈઓના પ્રતિભાવ દ્વારા જાણવા મળશે.
                જેમકે સૌરાષ્ટ્ર જિલ્લો, ગુજરાત જિલ્લો, મહારાષ્ટ્ર જિલ્લાના ઘણા વિસ્તારોમાં 
                નિયમિતપણે અમારા ઉત્પાદનોનો ખેડૂતભાઈઓએ ઉપયોગ કરી એકંદરે નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કર્યા છે. 
                
              
                
              
                કેસોડ્રીન V-4 પ્રોડક્ટ્સ મમરી અને કેસોડ્રીન V-4 પ્રવાહી એ અમારી મોનોપોલી કૃષિયુનીવર્સીટી દ્વારા ટેસ્ટ થયેલ એકમાત્ર પ્રોડક્ટ છે 
                જે અમારા નિર્દેશો મુજબ વિકસિત કરવામાં આવી છે અને ખેડૂતો દ્વારા તમામ પાકોમાં સફળતાપૂર્વક નિયમિતપણે 
                ઉપયોગમાં લઈ પ્રતિ એકરે ઓછા ખર્ચે, વધુ ઉપજ મેળવે છે. 
                ખેડૂતોના લસણ, ડુંગળી, મગફળી, કપાસ, જીરું, ચણા, ધાણા, મરચાં, સોયાબીન, 
                શેરડી અને તમામ શાકભાજીના પ્રતિભાવ વિડિયો તમારી સ્થાનિક ભાષામાં એટલે કે હિન્દી, મરાઠી, ગુજરાતી વગેરે જોવા માટે ...
              
                
 કંપનીના ઇન્ચાર્જને કોલ કરો.
                
 પ્રશાંતભાઈ સંઘવી    +૯૧ ૯૮૨૪૨ ૩૩૭૪૧